પબ્લિક જાગી છે અને હવે ગામ લોકો ને ખબર પડી છે કે મંદિર ના વહિવટ માં ગોટાળા છે અને અમુક લોકો મંદિર ને પોતાના બાપની જાગીર સમજે છે તો હવે ગામ ના નાગરિકો હવે મુખ્ય મંન્ત્રિ નરેન્દ્ર્ભાઇ મોદી ને આ બાબત માં આવેદન આપવા ના છે અને હવે આવનાર યાત્રીકો ને સારી સગવડ મળશે એવુ લાગે છે અત્યાર સુધી મંદિર મા જે જ્ગ્યા હોલ રુમ વગેરે છે પણ તેનો ઉપયોગ આવનાર યાત્રીકો માટે નથી ત્યાં બેસતા લુખ્ખાઓ કે જે મંદિર ને પોતાના બાપની જાગિર માને છે તે અને દાદાગિરી કરે છે તે લોકો પોતાની માલીકિ નો સમજે છ તેમના ત્રાસ થી વરદયિની માં પણ છુટ્શે અને આવનાર યાત્રિકો ને હેરાનગતી પણ નહિ થાય તે માટે માતાજી ને પ્રાર્થના કરો કે માતાજી આવા દુશ્ટો નો નાશ કરે જય માતાજી જય વરદાયની મા સૌની મનોકામના પુરી કરે ,,,,,,ગુ્રુવારે તારીખ – ૨૦/૧૧/૨૦૧૧ ના રોજ યુવા શક્તિ રુપાલ ગામે થી ટ્રેક્ટર ની ટ્રોલીયો ભરી ભરી સચીવાલય આવેદન પત્ર આપવા જશે કે આ અમારા ગામના માતાજી ના મંદીર માં સારા ટ્ર્સ્ટી ઓ આપો અને ગામ ને ઉજાગર બનાવો તમે જો આવા કાર્ય માં જોડાવા માગતા હોવ તો અહી તમારુ નામ અને ફોન નંબર ટિપ્પણી નોધો ….
LIVE ON NET IS NOT POSSIBLE
6 10 2011PALLI LIVE IS IMPOSSIBLE BUT DO YOU WANT ONLINE LIVE SO YOU CAN TRY AT ON MY YAHOO ID jigneshkshukla@yahoo.com LIVE SHOW WATCH ON TV9 GUJARATI NEWS CHANNEL ANY COUNTRY IN THE WORLD.
Comments : 1 Comment »
Categories : Uncategorized
જાણવા જેવુ
18 09 2011મંદિર માં રામ ભરોસે વહિવટ ચાલે છે અહિયા ગુજરાત સરકારે કોઇ અધ્યક્ષ કે કોઇ ટ્ર્સ્ટી નીમ્યા નથી છેલ્લા ૧૫ વરસ થી મંદિર માં કોઇ ટ્ર્સ્ટી કે કોઇ પદાઅધીકારી નિમવા માં આવ્યા નથી તેમ છ્તાં આજે અધ્યક્ષ તરીકે મામલતદારશ્રી રુપાલ ગ્રામ પંચાયત ને નોટીસ આપી કે પલ્લી ૬/૧૦/૨૦૧૧ ના રોજ છે તો જે રસ્તે થી પલ્લી રથ નીક્ળવા નો છે તે રસ્તા ની લાઇટ સગવડ તથા રસ્તા નું સમારકામ ગ્રામ પંચાયતે કરવાનો રહેશે. હવે મને એ ખબર નથી પડ્તી આ અધ્યક્ષ પાસે સરકારી હુકમ નથી કે તેઓ વરદાયની દેવસ્થાન ના અધ્ય્ક્ષ છે તેમ છ્તાં પોતાની પેઢી હોય તેમ વરતે છે. એક તો ગ્રામ જનો પોતાના મહેમાનો નો ખર્ચો ઉઠાવે કે મંદિર ની પલ્લી નો ખર્ચો ઉઠાવે? ગામ માં આવનાર દરેક માઇ ભક્તો નો ચા-પાણી જમવાનો તથા તેમની સેવા તો ગામ વાળા જ કરે છે. તેમ છ્તાં મંદિર મંદિર માથી એક પણ આવનાર ભક્ત ને મફ્ત સેવા નથી મળતી ના રહેવા ની નાતો ચ્હા નાસ્તા ની કે ના જમવાની તો મંદિર ની આવક લાખો માં થાય છે અહીયાં સ્ટાફ પણ એટ્લો નથી તો આ મંદિર ની આવક ક્યાં જાય છે ? મંદિર માંથી મંદિર ના નામે સીડીઓ બનાવી ૩૦ રુપીયા માં વેચવા માં આવે છે મદિર ના નામે માતાજી ના નામે ગુજરાતી ફિલ્મોની કથા લખાય છે જેના રુપીયા માઈ ભક્ત આપે છે તો મંદિર માં આ બધી આવકની શું જરુર ? હવે માઇ ભક્તો મંદિર ને ધંધો કરવા રુપીયા કેમ આપે? જો આપે તો મંદિર કઇ રીતે સ્વિકારી શકે? અને પાછું કોઇ જાત નું ટેન્ડર તો બહાર નહી પાડવાનુ ! આ કઇ જાત નો વહીવટ છે અને કોણ કરે છે તેની બાબત માં કોઇ જાહેર બોર્ડ નથી કોઇ ને કાઇ પુછવા કોઇ માઇ ભક્ત જાય તોય કોને પુછે? આજે મંદિર માં એવો ઠરાવ છે કે પલ્લી રથના રસ્તા અને ત્યાંની લાઇટો નો તમામ ખર્ચો મંદિર ભોગવશે.. એક ટ્ર્સ્ટી તો જે ૧૫ વરસ પહેલા ટ્ર્સ્ટી હતાં તેઓ તો જાણે મંદિર ના માલિક હોય અને નરેન્દ્ર મોદી ને ખીસ્સા માં લઇ ફરતા હોય તેવો રોપ જાડે છે. હાલ માં તેમના પાસે પણ મંદિર માં ના વ્યવસ્થાપક છે કે નહી તેનો પુરાવો નથી. માઇ ભક્તો હું તો સરકાર માં લખી લખી થાક્યો તો નથી પણ એક્લો પડુ છું અને ઉપર થી કોઇ તપાસ મંદિર માં આવે તો પણ મને લુખ્ખા તત્વો ધમકીયો આપી જાય છે તે મેં ના કર્યુ હોય તો પણ બોલો હું કોઇ નો વિરોધ નથી કરતો પણ આખરે મંદિર માં આવતા રોકડ અને ભૅટ સોગાતો પર નો અધિકાર તો માત્ર ને માત્ર વરદાયિની માતાનો છે તો તેમને તો કોઇ પુછો કે આ રુપીયા નું શું કરવું છે? ક્યાં નાખવા છે ? તેમના જ કામ માં ના આવે તો તે શું મદિર માં ચોરી થાય છે તેના માટે તો ભેગા નથી કરતાં? જે લોકો મને સાથ સહકાર આપવા તૈયાર હોય તે લોકો પ્લિઝ મને પોતાના નંબર સાથે મને સંપર્ક કરેં…હવે તો આવા વહિવટ સામે તો માતાજી પણ કંટાળી ગયાછે મારા સપના માં આવી કહેતા હતા હવે મારા ભક્તો ને કોક તો ન્યાય અપાઓ…
Comments : Leave a Comment »
Categories : Uncategorized
For Public
14 09 2011TAMARI SALAH SUCHAN AAVKARIYE CHIYE KAI SALAH AAPVA JEVU LAGE TO COMMENT LAKHO. THANK YOU
Comments : Leave a Comment »
Categories : Uncategorized
Advertise
25 07 2011
બોલીવુડમાંકોણેકોણેવરદાયિનીમાતાનીદસ્તાવેજીચિત્ર ” સંપુણપલ્લીયાત્રા”જોઇ અનેશુંપ્રતિસાદઆપ્યો
“SAMPURNA PALLI YATRA”
નામ જોયા પછી શું કહ્યું ?
આનંદી ત્રિપાઠી જાતે રુપાલ ગામ માં પલ્લી જોવા આવી ગયા
મનોજ જોશી જાતે રુપાલ ગામ માં પલ્લી જોવા આવી ગયા
રાજપાલ યાદવ જોયા પછી માતાજીના દર્શન કરવા આવી ગયા પલ્લી જોવા આવશે
અક્ષય કુમાર પલ્લી મહોત્સવ માં ભાગ લેવા આવશે અને માતાજી નાં દર્શન કરવાની ઇચ્છા ધરાવે છે.
સુનીલ શેટ્ટી પલ્લી મહોત્સવ માં ભાગ લેવા આવશે અને માતાજી નાં દર્શન કરવાની ઇચ્છા ધરાવે છે.
પરેશ રાવલ પલ્લી મહોત્સવ માં ભાગ લેવા આવશે અને માતાજી નાં દર્શન કરવાની ઇચ્છા ધરાવે છે.
Comments : 1 Comment »
Categories : Uncategorized
NEXT FESTIVAL OF GHEE ON 6th OCT 2011
12 07 2011NEXT PALLI MAHOTSAV ON 6/10/2011 MID NIGHT
DATE- 16/10/2010
RUPAL,
Last year on an auspicious occasion of aso sud nom at rupal, the village of great goddess vardayini festival of PALLI RATHA was celebrated. It has been the tradition here of offering ghee (home made butter) on the chariot of goddess palli ratha.
There were tonnes of followers of goddess vardayini on that special day, among them was a well known artist/actor shri. Manoj Joshi. He has been an active part of an Indian film industry. He was accompanied by native personality Shri Mayur Barot ,a renowned assistant director of bollywood.
Both together made this holy festival a precious and unforgettable moment as they inaugurated their private production in the name of VARDAYINI INTERNATIONAL FILMS.
In addition to this manoj joshi revealed that he had successfully completed a drama project CHANAKYA with shri Mayur Barot. Furthermore, he overwhelmed saying that I whole heartily pray for the growth, fame and prosperous future of this production house. He also showed his in depth faith in goddess vardayini palli ratha appreciating the age old rituals, tradition and culture associated with this village and goddess vardayini.
Report by: JIGNESH SHUKLA 9375783805

In Gayatri chowk Rupal, Manoj & Mayur
Gaytri temple Rupal
Comments : 2 Comments »
Tags: NE
Categories : વરદયિની માતાજી, Uncategorized
ALL ABOUT GUJARAT
27 08 2010RUPAL: As this place is near to my hometown Gandhinagar. I will tell you in detail. This is some 10-12Km away from Gandhinagar towards Mehsana side. You all might have heard Rupal ni Palli, yes it is the same place. There is one big Temple with new look, all the basic facilities on the main road. Now the PALLI is done during Dushera night, around 5-6Lac of pure ghee dropped on the Palli (it is wooden make carrier for Mataji Bimb), I have seen the actual one, how it is made. It is made by some Prajapatis in the village, then Rajput made some tilak from his ancient sword and then the Palli starts moving all over the village on some predefined route. During the route at each and every place people are ready with Ghee in pips and buckets, when the palli pass through, they pour it on the palli. Last year around 5-6Lac pure Ghee has been poured. There are lacs of people to watch the same. It was rally amazing experience. I, myself had walked in Ghee where level of the Ghee on the road is about 5-6 Inches.
Comments : 4 Comments »
Categories : વરદયિની માતાજી
GHEE FESTIVAL ON 16 OCTOBER 2010
22 08 2010Vardayini Maa Palli Rupal Village – Festival of Ghee
Rupal Village located near to Ghandhinagar about 45 Km from Ahmedabad. This village celebrates unique festival on the ninth day of the great festival Navratri ( Indian Festival of Praying 9 different Godess and Dandiya Dance ).
On the night of ninth day, a “Rath” of Mata Vardayini is taken out from the middle of the villlage and reach to the main temple in about 12 hours. This year the festival celebrated on 16th octo. 2010.
People of the village say that, This festival has been started by the “Pandavs” since the time of Mahabharat. People come to the village and do prayer for their family and mainly their small children.
The “Palli” is a made from the wood of tree “khijada” on the same day itself. Its a wooden frame of about 8-9 feet height with stand to lift it. Holy fire (Akand Jyoth) kept at 5 places on the frame, one at the top and other at the four corners of the Palli.
People of village take out the Palli from the middle of the village and palli stops at 27 spots in the village. Each spot is having tons of Pure Ghee or Clarified Butter kept ready to pour on the “Palli” Rath. This tons of Pure Ghee is donated by the millions of people who come to this small village to visit the Palli and take blassings of Mata Vardayini.
This year about 700, 000 people visited a small village to have a gimps of the palli. When you see from the top of any home, you do not see anything other then heads of the people. Now each person who visit the village, put some amount of Pure Ghee on the drums kept on each spot.
I bet, no person has ever seen or imagined the amount of ghee collected at one place and poured on the Palli in just few minutes.
This year about more then 600,000 kg of Ghee poured on the Palli. You can see the Ghee collected in the oil drums in this picture. To believe it, you need to visit it personally.
After the Palli leave from one place, you can see the small river of Ghee flowing from that place. To leave that spot, you need to walk out from that small river of Ghee. Even after a months of the festival, smell of Pure Ghee comes out of the streets of the village.
People visits every year and day by day the popularity of the festival is increasing and more and more people visits the place.
Its great experience of the life to see the festival. Do visit once in you life and receive the blassing from the Mata Vardayini.
plz wel come our village on 16 Oct 2010 – JIGNESH SHUKLA-
FROM: RUPAL 09375783805
Comments : 3 Comments »
Categories : Uncategorized
NOMINATE
3 05 2010http://www.nme.com/awards/video/offset/40/search/palli
Comments : Leave a Comment »
Categories : Uncategorized
2010 PALLI MAHOTSAV
16 02 2010next palli mahotsav date is 16/10/2010
Comments : 3 Comments »
Categories : Uncategorized




