પબ્લિક જાગી છે અને હવે ગામ લોકો ને ખબર પડી છે કે મંદિર ના વહિવટ માં ગોટાળા છે અને અમુક લોકો મંદિર ને પોતાના બાપની જાગીર સમજે છે તો હવે ગામ ના નાગરિકો હવે મુખ્ય મંન્ત્રિ નરેન્દ્ર્ભાઇ મોદી ને આ બાબત માં આવેદન આપવા ના છે અને હવે આવનાર યાત્રીકો ને સારી સગવડ મળશે એવુ લાગે છે અત્યાર સુધી મંદિર મા જે જ્ગ્યા હોલ રુમ વગેરે છે પણ તેનો ઉપયોગ આવનાર યાત્રીકો માટે નથી ત્યાં બેસતા લુખ્ખાઓ કે જે મંદિર ને પોતાના બાપની જાગિર માને છે તે અને દાદાગિરી કરે છે તે લોકો પોતાની માલીકિ નો સમજે છ તેમના ત્રાસ થી વરદયિની માં પણ છુટ્શે અને આવનાર યાત્રિકો ને હેરાનગતી પણ નહિ થાય તે માટે માતાજી ને પ્રાર્થના કરો કે માતાજી આવા દુશ્ટો નો નાશ કરે જય માતાજી જય વરદાયની મા સૌની મનોકામના પુરી કરે ,,,,,,ગુ્રુવારે તારીખ – ૨૦/૧૧/૨૦૧૧ ના રોજ યુવા શક્તિ રુપાલ ગામે થી ટ્રેક્ટર ની ટ્રોલીયો ભરી ભરી સચીવાલય આવેદન પત્ર આપવા જશે કે આ અમારા ગામના માતાજી ના મંદીર માં સારા ટ્ર્સ્ટી ઓ આપો અને ગામ ને ઉજાગર બનાવો તમે જો આવા કાર્ય માં જોડાવા માગતા હોવ તો અહી તમારુ નામ અને ફોન નંબર ટિપ્પણી નોધો ….
www.vardaynimata.com
16 10 2011
Advertisement
Bovj kharab kehevai jo matane avu kare to.. koinu nai ne malik bani javu khotu… chalo maa jagade to agar vadhiye
Me b Apke Sath Hu