RUPAL PALLI’S FAIR

28/9/2017 22104767_1476374785792025_1539.jpgpપલ્લી

તાઃ 03/1૦/2014 ના રોજ રુપાલ ગામ માં આવવા માટે ગાંધીનગર, કલોલ, માણસા, મહેસાણા અને અમદાવાદ થી સીધી બસ સેવા રાત્રી ના સમયે પણ ગુજરાત એસ.ટી તરફ થી કરવા માં આવે છે.જેનો લાભ લેવા માઇ ભક્તો ને વિનંતી

 

જીગ્નેશ શુક્લ પલ્લી મહોત્સવ માં આપ સર્વેને ભાવભીનું આમંત્રણ પાઠવુ છું

ધરતી ઉપર જ્યારથી મનુષ્યનું અસ્તીત્વ છે ત્યાર થી ઊત્સવો ની ઊજવણી થતી રહી છે.ભિન્ન સંસ્ક્રુતી ભિન્ન દેશો પ્રમાણે ઊત્સવો માં પણ વિવિધતા રહેલી છે.ભારત વર્ષને દેવોની ભૂમિ કહેવામાં આવે છે.આ દેવભૂમિ ઊપર પણ પ્રચીન સમયથી વિવિધ ઊત્સવ સ્વરુપે દેવોએ આપેલ સુખ ,સમ્રુધ્ધી ,સંપ્પ્નતાનો આભાર માનવા પ્રદર્શિત કરવા અવનવા ઊત્સવો ઊજવતા રહે છે.

આપણા ગુર્જર પ્રદેશમાં ઘણાં બધા પ્રમુખ તિર્થ સ્થાનો આવેલા છે દરેક નો એક આગવો ઇતિહાસ છે અહી આપણે વાત કરવી છે ગુજરાતની રાજધાની ગાંધીનગર થી પંદર કિલોમિટર દુર જતાં રાધેજાથી ચાર કિ.મિ.દુર ડાબી બાજુએ વરદયિની માતાજી નું મંદિર અને જમણી બાજુએ રૂપાલ ગામ આવેલું છે. માં વરદયિની ની વરદ મુર્તી આબેહુબ દર્શનીય છે.સતયુગથી કળીયુગ સુધીના પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલી માં ભવાની ભગવતી ‘વરદયિની’ દેવીઓની દેવી છે.

નવરાત્રી ની નોમ એટ્લે નવરાત્રી નો છેલ્લો દિવસ અહી માં વરદાયિની ના મંદિર નો રાત્રી દરમ્યાન નો સીન નજર પડે છે..

દર નવરાત્રી માં માતાજી ના મંદિર ને સરસ રોશની થી સજાવામાં આવે છે આ રોશની માં લગભગ ૫ લાખ લાઇટની નાની ગોળી ની સીરીજો થી મંદિર અને મંદિર ના કંપાઉન્ડ ને સજાવા માં આવે છે તથા ગ્રામ જનો પોતાના ચોક માં પોતાની રીતે રોશની થી સ્જાવે છે આમ આખા ગામ માં રોશની તથા રૂપાલ ગામ ની રીત ભાત ખરેખર જોવા જેવી હોય છે.

પલ્લી નો વિડીયો ક્લિપ જોવા માટેઃ 1994 ની પલ્લી:અહી ક્લિક કરો http://www.youtube.com/watch?v=5DRZN2yZKzA

2007 ની પલ્લી અહી ક્લિક કરો: http://www.youtube.com/watch?v=1tODrWMJYU0
વાલ્મિકી સમાજે એકઠુ કરેલ ઘી અહિ નજર પડે છે તેમા ગાય,કુતરું કે માખી મ્હો નથી નાખતા.

માતાજી ની પલ્લી પર શુધ્ધ ઘી જ ચઢાઆ માં આવે છે અને આ ઘી જુદા જુદા ૨૭ ચકલાં એટલે કે જ્યાં જ્યાં પલ્લી રથ ઉભો રહે છે ત્યાં ત્યાં ઘી નાં મોટા વાસણો હોય છે અને ત્યાં એકઠું કરેલુ બાધાનું ઘી ભરેલું હોય છે અને જ્યારે પલ્લી રથ તે ચોક માં આવે ત્યારે પલ્લી રથ પર ઘી ચઢાવા માં આવે છે આ દ્રશ્ય મનો રમ્ય અને દર્શનિય હોય છે અને જેટ્લુ ઘી પલ્લી ઉપર ચઢે તે બધુ ઘી પલ્લી ઉપર થઇ નીચે રસ્તા ઉપર આવી જાય છે અને આ ઘી વાલ્મિકી સમાજ ના લોકો વાસણ માં ભરી ને પોતાના ઘરે લઇ જાય છે અને તેને ચોખ્ખું કરી આખું વરસ ખાવા નો ઉપયોગ કરે છે.

આ ફોટા માં દેખાય એ બધા વાલ્મિકી સમાજનાં લોકો છે અને તેઓ આ પલ્લી રથ ઉપર ચડાવેલું ઘી એકઠુ કરી પોતાને ઘેર લઇ જાય છે અને ફીલ્ટર કરી આખુ વરસ વાપરે છે,અને આ પલ્લી ઉપર ચડેલુ ઘી માત્ર આ વાલ્મિકી સમાજ જ લઇ શકે છે.બિજા કોઇ સમાજ નો અધિકાર નથી.

પલ્લી વાસ માં પલ્લી ને તૈયાર કરી મુકવા માં આવી છે.અહીયાં પલ્લી ની પૂજા વિધિ કરવા માં આવે છે..

માતાજી ની પલ્લી પ્રથમ માતાજી નાં મુખ્ય સ્થળ એટલે કે પલ્લી વાળા વાસ માં આવે છે અને ત્યાં કુંભાર આવી ને ૫ કુંડા લાવી પલ્લી પર માટી થી ફીટીંગ કરે છે અને તેમાં રૂ અને કપાસ પુરવા માં આવે છે તથા ત્યા પલ્લી ની પુજા વિધી કરવા માં આવે છે અને આરતી કરી ત્યાં ઘી ચઢાવી પલ્લી મંદિર તરફ પ્રયાણ કરે છે.

ટ્રેક્ટર ની ટ્રોલી માં પલ્લી ઉપર ચડાવવા ઘી એકઠુ કરેલ છે..

]

આવી રીતે લગભગ ગામ ના ચાર થી પાંચ ચોક માં બે-ત્રણ ટ્રેક્ટર ની ટ્રોલી મુકવા માં આવે છે અને તે સંપૂર્ણ રીતે ભરાવા દેવાં માં આવે છે અને લગભગ એક ટ્રોલી માં ૧૦૦ મણ નાં આસપાસ ઘી સમાય છે અને આ ઘી લઇ ડોલ કે વાસણો થી પલ્લી ઉપર ચઢાવા માં આવે છે અને તે સમયે જો આપણે આ જગ્યા એ ઉભા હોઇ એ તો એમ લાગે જાણે ઘી નો વરસાદ પડ્યો હોય અને આપડે ઘી ની નદી માં પગ મુકી ને ઉભા હોઇએ.આ પ્રસંગ ખુબ જ દર્શનીય છે તેને નરી આંખે જોવા તથા દર્શન કરવા લાયક છે.

બાધાનું માનેલું ઘી ત્યાં ના વાસણો માં નાખતા ભક્તો.નજર પડે છે.

બાધાનુ માનેલુ ઘી મોટા વાસણો માં ઠાલવા માં આવે છે જે લોકો એ પોતાની બાધા પુરી થઇ હોય તેવા લોકો આ ઘી અહી આપે છે જેમ કે કોઇ ને દીકરો કે દીકરી માતાજી એ આપી હોય કોઇ ના ધંધા સારા ચાલતા હોય. એમ કહેવા માં આવે છે કે દર વરસે પલ્લી માં એક ટ્રક આવે છે અને ઘણાં બધા ઘી ના ડબ્બા ઉતારી જાય છે પણ તે કોણ છે કોઇને ખબર નથી.આવા પણ માતાજી નાં ભક્તો છે કે જેઓ પોતાની જાણ પણ છુપાવીને રાખે છે.

પલ્લી નાં દર્શન કરતા અને બહાર થી આવતા લોકો. નજર પડે છે.

પલ્લી રથ ઉપર માત્ર ગામના અને જે લોકો અનુભવી હોય તે લોકો જ ચડે છે કારણ કે ઘી ની ચિકાસ થી લપસી જાય તો તકલીફ થાય અને અત્યાર સુધી તો આવુ નથી બન્યુ પણ તેમ છતાં તેની કાળજી રાખવા માં આવે છે અને દરેક કોમ નાં માણસો પોતાનાં ચોક માં પલ્લી આવે ત્યારે ચડી શકે છે અને ઉપર ની જ્યોત વરદયિની માતાજી ની છે ત્યાં જેને માતાજી એ દીકરો દીધો હોય તેવા લોકો માતાજી નાં આશીર્વાદ અપાવે છે.

પલ્લી રથ ઉપર સ્થાનિક લોકો ઘી ચડાવવા માટે ચડેલાં જોવા મળે છે.
ડોલ માં ચોખ્ખું ઘી છે અને તે ડોલે-ડોલે રથ ઉપર ચડાવવા આવે છે અને બાધાર્થી ની બાધા પરીપૂર્ણ થાય છે.

ધરતી ઉપર જ્યારથી મનુષ્યનું અસ્તીત્વ છે ત્યાર થી ઊત્સવો ની ઊજવણી થતી રહી છે.ભિન્ન સંસ્ક્રુતી ભિન્ન દેશો પ્રમાણે ઊત્સવો માં પણ વિવિધતા રહેલી છે.ભારત વર્ષને દેવોની ભૂમિ કહેવામાં આવે છે.આ દેવભૂમિ ઊપર પણ પ્રચીન સમયથી વિવિધ ઊત્સવ સ્વરુપે દેવોએ આપેલ સુખ ,સમ્રુધ્ધી ,સંપ્પ્નતાનો આભાર માનવા પ્રદર્શિત કરવા અવનવા ઊત્સવો ઊજવતા રહે છે.

આપણા ગુર્જર પ્રદેશમાં ઘણાં બધા પ્રમુખ તિર્થ સ્થાનો આવેલા છે દરેક નો એક આગવો ઇતિહાસ છે અહી આપણે વાત કરવી છે ગુજરાતની રાજધાની ગાંધીનગર થી પંદર કિલોમિટર દુર જતાં રાધેજાથી ચાર કિ.મિ.દુર ડાબી બાજુએ વરદયિની માતાજી નું મંદિર અને જમણી બાજુએ રૂપાલ ગામ આવેલું છે. માં વરદયિની ની વરદ મુર્તી આબેહુબ દર્શનીય છે.સતયુગથી કળીયુગ સુધીના પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલી માં ભવાની ભગવતી ‘વરદયિની’ દેવીઓની દેવી છે.

જેના ચતુરભુજ હાથોમાં શંખ,ચન્દ્ર, કમડલ, અને પદ્મમાલા શોભે છે જે હંસ ઊપર આરૂઢ છે તથા પ્રભાત રંગ સમા વસ્ત્રો પહેર્યા છે તે વરદાયની ને મારા નમસ્કાર…

દેવી પુરાણ માં ઉપરોક્ત સ્લોક દ્વારા જે પ્રાતઃ સ્મરણીય દેવી નું વર્ણન કરાવ્યું છે તે જ છે રૂપાલનાં સુપ્રસિધ્ વરદાયિની માતા પુરાણો ની રચના વેદ અને ઉપનિષદ કાલ પછી થયેલી હોવાનું ઇતિહાસ કારો માને છે
દેવી પુરાણ અઢાર પુરાણો માંનુ એક હોઇ તેની રચના પણ ઇ.સ.પુર્વે ના અરસા માં થયેલી છે. વરદાયિની માતા એ આર્ધશક્તિ હોઇ તેમનાં પ્રગટ્યની કથા તથા પરંપરા દરેક યુગમાં મળે છે.

————————————————-

rupal is very beautiful village and the lot of people visit this village at 9th night of navaratri.palli is a famous festival in rupal and the lacs kg. of pure ghee is using in this palli festival.vardayni temple is very old temple and many people visit this temple every day.we all the friends meet and discuss jokes and other matter at vardayni temple every day. rupal is near to gandhinagar at 14km. At 9th night of navaratri the government provides the bus facility. so,lot of people visit easily at rupal.Bus facility provided at ahmedabad and gandhinagar.The many news channel and foreigners visit every navaratri. so, read this message and come to the rupal we wel come you by heart.

 

 

This holy place is situated only about 13. km. From Ganthingar, the capital city of Gujarat. It is believed that the construction and creation of this MAA Temple might have been caried out for several times in past. However MAA VARDAYINI in her daity form, has been always present here since the inception of the universe. Outof from her Nine-daity forms she, in her celibacy [the second swaroop]Form, riding on a swan, shines over here. [Reference is found from page Number 10 of shri v.m]

Dnring the years ago, the eminent scholars of village Rupal, prepared a literary composition on the Glory of MAA Vardayini, naming-“shri vardayini Mahatmya” The volume of this book was based on their profound study, research and interest in religious books. That book of Glory became totally out of print and was not available anywhere. The only print which was preserved witn the ancestors of those scholars, was obtained in torn condition. And arrangements were made to reprint the Glory book of MAA with a view to put it before the credulous people.

During the initial ages of the universe, there lived a ,very strong and Dangerous demon called “Doormad”, at this place. He started to destruct, the well created universe by the Brahma and harresed the Brahma in very crual manner. The Brahma got upset and became unhappy. He went to MAA VARADAYINI, surrendered politely and prayed her, like son, for the protection against the demon.MAA VARDAYINI welcame the Brahma as her son and breast fed him with assurance to protect agaiust the Devil. There was a fatal battle between MAA and the demon “Durmad.” MAA Faught very ferociously and conqurred the Demon. She killed him. As her clothes were bloodsheded during this killings , she herself washed them and took a fresh bath in a lake called “Mansarovar” which she created out of her wish. MAA was very mueh pleased and decided to stay here at Rupal.[Refpage “shri V.M-BOOK- 90 and 97]

Note: As on today also the water in the Mansarovar at Rupal, washes away the stains of ‘Ghee’ on the clothes, durina the day of’palli’. During TRETA AGE, According to our Epic Ramayana, lord Rama accepted to leave for forest, only to obey the orders from his father. Lord Rama during that period also had worshiped MAA VARDAYINI with due respect and honour, under the advice of the great sage ‘Shri Shrungi’. Rama offered this ‘pooja’ along with Sita and Larmana, after, he met brother Bharat. MAA VARDAYINI was very much pleased and adorned lord Rama with her bleesings, giving one Divine ARROW WEAPON [BANA]. This efficacious weapon than beeame instrumental to kill ‘Ravana.’ [Ref Pege 116,117,119,120 of Book shri.v.m] by lord Rama.

Accordingly, during DWAPAR AGE, the Pandavas had to remain as unidentified for a year after living in forest for 12 years. This was a precondtion, while playiug chessgamble with Kaurava. Kaurava defeted the Pandava in the gambling and drove them away to the forest. On completion of 12 years stay in the forest, they had to keep themselves. Unidentified for one year. If they failed to do so ,the vicious circle of that penalty was to continue. Twelve years of stay in the forest was easily enjoyed by them in the company of saints and sages, however, the critical period to pass safely,was for one year. Dharmraja,the senior of Pandavas was very strict follower of the truth, it was therefore very difficult for him to remain unidetified for a period of one year. Pandva therefor thougt it proper to take advice from sage “Dhaumya”. Saint Dhaumya instructed them to take shelter at MAA VARDAYINI`S shrine, which was situated at a short distance of [6kosh] from Ashram of sage “Dadhichimuni”. Paudavas arivved there and worshiped MAA Vardayini and requested for her blessings. MAA was pleased very much. She suggested them to hide all their clothes, weapons and aramaments etc on a tree called khijada or ‘Varkhada’ and thereafter to proceed towards Viratnagar [today`s Dholka] in disguise. MAA also assured them witn her blessing, and told “Nobody will be able to identify you, during the peiod of one year. You will be victorious during the cruzed of “Mahbharat.”

Accordingly, Pandavas were protected under disguise and also they defeated Kauravas in Mahabharat war. After the great victory, they, along witn Lord Shrikrishna, Draupadi and their entire army visited Rupal on 9th day during month of Asho, first fortnight. They prepared a LampChariot [palli] out of pure Gold for “MAA VARDAYINI”. That palli was prepared in five sections. Dharma Raja, the senior brother lighted the first lamp in the central part of the palli. Bhima , Arjun and Sahadova lighted other lamps at north east , south east north west and south west section, respectively. That lampchariot [palli] was taken out tor procession throughout the villoge Rupal. The panchaBali [Five types of sacrifice] Yadnya was performed at the templeplace, and thereafter the journey procession ceremony started. Which till today is regularly and constantly being celebrated everg year on niuth day of Asho.

The entire village , since the early morniug of 9th Asho, sails on the ocean of joy and enthusiasm. Preparations for palli fair and for Lamp-chariot procession are on from dusk to dawn. The entire Rupal village and the people of all the caste and creed contribute their honoarary serivices for this procession,joyfully and without any descrimination of Religion and caste. Members of Harijan family offer their services to cut the khijado tree for the palli, while the Car-paiuter get involed in carving out the chariot from it. Members of Barber family and the Potters family start other outfittingswork on the palli. The FlowerVendors and Gardners become busy to decorate the palli–chariot with beautyful flowers and flower garlands. The CottonCarder brings cotton for the lamps. Family members from Pancholis are ready to cook khichadi, about 25 kills quantity for the sacrifice before MAA. The Trivedis are ready to recite holy mantras for performing the pooja,Thereafter,the Lampchariot [palli] pull out for pocession respectfuly by the Patels. They activate the flames in the lamp.pot and perform pooja Arti to the chariot [palli] The procession gets started and the Chawda Brothers are heading the palli with nacked swards in their hands. They are the guards,traditionally appointed for the safty of procession and the palli. During the ceremony these chawda guards are walking backstep, keeping their swards ready and open for proteetion to palli till the parocession ends. The Barber youth keep on walkiug ahead the procession with burning torch [masals]

This Lamp-chariot enroutes throughout the village Rupal and get honoured at 27places of the Various, streets in the village. The procession for time being stops for a while, at these selected place, where thousauds of devotees offer lakhs of killos Ghee in the burning open lamps of the palli. Throughout whole night, the palli procession complete the round in the village and returns to the Mai temple in the nextday morning. Arti and pooja are offered before the palli and it is then to be kept at the palliMandir place. This celebration is perfectly secular in all respect. Hindus and muslim citizen are taking active part in the ceremony.

During KALIYUG AGE, the king of Patan, Shri Siddharaj Jaysinh used to neglect king Yashovarma of Malwa teritory. He maintained enimity and taken a vow to defeat and destroy him. For fufilling the oath, he took an improper decision to observe fast till his wishes could not be met. He started for Malwa along with his army, to attack king Yashovarma. But on the way he became very feble and weak due to the hunger. He camped at the Campus of Maa temple, for some rest. He was confused for the hasty and foolish oath he had taken. He got asleep in the illusory staus of mind. Maa appeared in his dream and suggested him the solution ” prepare a model fort of Malwa, out of cowdung , in the morning , project an idol of your enemy. Making it out of flour of ‘urad’ and then destroy the fort as well as the idol of your enemy. Your oath will stand fulfilled and you can have your food. You may afterwards take an attack to real Malwafort. My blessings are writh you. You will be victorious, in the war.” King Siddharaj followed the orders as per the dream, and everything happened ascording to the order from MAA. King Yashovarma was defeated and killed. In celebratio of victory, King Siddharaj arrived at Rupal and offered great pooja after reconstructing MAA temple. A new idol of MAA Vardayini was installed with great respect and regards. MAA appeared in her divine form, under a Baniyan Tree and gave ‘Darshan’ to King Siddharaj. Therefore MAA is also known as ‘VADECHI MAA’ amoug her devotees.

The story of glory for MAA Vardayini is narrated here as per book written by the schoolars of Rupal.

Vardayini Mataji Tample, Rupal, Gandhinagar, Gujarat, India
Coordinates:   23°18’28″N   72°35’52″E
Nearby cities: GANDHINAGAR, KALOL, MANSA,

NEXT PALLI MAHOTSAV ON 3/10/2014 MID NIGHT

DATE- 16/10/2010

RUPAL,

Last year on an auspicious occasion of aso sud nom at rupal, the village of great goddess vardayini festival of PALLI RATHA was celebrated. It has been the tradition here of offering ghee (home made butter) on the chariot of goddess palli ratha.

There were tonnes of followers of goddess vardayini on that special day, among them was a well known artist/actor shri. Manoj Joshi. He has been an active part of an Indian film industry. He was accompanied by native personality Shri Mayur Barot ,a renowned assistant director of bollywood.

Both together made this holy festival a precious and unforgettable moment as they inaugurated their private production in the name of VARDAYINI INTERNATIONAL FILMS.

In addition to this manoj joshi revealed that he had successfully completed a drama project CHANAKYA with shri Mayur Barot. Furthermore, he overwhelmed saying that I whole heartily pray for the growth, fame and prosperous future of this production house. He also showed his in depth faith in goddess vardayini palli ratha appreciating the age old rituals, tradition and culture associated with this village and goddess vardayini.

Report by: JIGNESH SHUKLA 9375783805

In Gayatri chowk Rupal, Manoj & Mayur

Gaytri temple Rupal

RUPAL: As this place is near to my hometown Gandhinagar. I will tell you in detail. This is some 10-12Km away from Gandhinagar towards Mehsana side. You all might have heard Rupal ni Palli, yes it is the same place. There is one big Temple with new look, all the basic facilities on the main road. Now the PALLI is done during Dushera night, around 5-6Lac of pure ghee dropped on the Palli (it is wooden make carrier for Mataji Bimb), I have seen the actual one, how it is made. It is made by some Prajapatis in the village, then Rajput made some tilak from his ancient sword and then the Palli starts moving all over the village on some predefined route. During the route at each and every place people are ready with Ghee in pips and buckets, when the palli pass through, they pour it on the palli. Last year around 5-6Lac pure Ghee has been poured. There are lacs of people to watch the same. It was rally amazing experience. I, myself had walked in Ghee where level of the Ghee on the road is about 5-6 Inches.

Vardayini Maa Palli Rupal Village – Festival of Ghee

Rupal Village located near to Ghandhinagar about 45 Km from Ahmedabad. This village celebrates unique festival on the ninth day of the great festival Navratri ( Indian Festival of Praying 9 different Godess and Dandiya Dance ).

On the night of ninth day, a “Rath” of Mata Vardayini is taken out from the middle of the villlage and reach to the main temple in about 12 hours. This year the festival celebrated on 16th octo. 2010.

People of the village say that, This festival has been started by the “Pandavs” since the time of Mahabharat. People come to the village and do prayer for their family and mainly their small children.

The “Palli” is a made from the wood of tree “khijada” on the same day itself. Its a wooden frame of about 8-9 feet height with stand to lift it. Holy fire (Akand Jyoth) kept at 5 places on the frame, one at the top and other at the four corners of the Palli.

People of village take out the Palli from the middle of the village and palli stops at 27 spots in the village. Each spot is having tons of Pure Ghee or Clarified Butter kept ready to pour on the “Palli” Rath. This tons of Pure Ghee is donated by the millions of people who come to this small village to visit the Palli and take blassings of Mata Vardayini.

This year about 700, 000 people visited a small village to have a gimps of the palli. When you see from the top of any home, you do not see anything other then heads of the people. Now each person who visit the village, put some amount of Pure Ghee on the drums kept on each spot.

I bet, no person has ever seen or imagined the amount of ghee collected at one place and poured on the Palli in just few minutes.

This year about more then 600,000 kg of Ghee poured on the Palli. You can see the Ghee collected in the oil drums in this picture. To believe it, you need to visit it personally.

After the Palli leave from one place, you can see the small river of Ghee flowing from that place. To leave that spot, you need to walk out from that small river of Ghee. Even after a months of the festival, smell of Pure Ghee comes out of the streets of the village.

People visits every year and day by day the popularity of the festival is increasing and more and more people visits the place.

Its great experience of the life to see the festival. Do visit once in you life and receive the blassing from the Mata Vardayini.

plz wel come our village on 03 Oct 2014 – JIGNESH SHUKLA-

FROM: RUPAL 09374449100

Advertisements

13 responses

1 04 2011
Vinod Shah

Jai Mata Di

21 07 2011
sunil patel

jay ma vardayini

17 09 2011
Krunal Patel

jai vardayni mata

26 09 2011
kalpesh

Time it will be happening on 6th night / 7th morning or 5th night/ sixth morning. last time i came this continue till 4-5 am in the morning. want to be clear as i donot want to miss and plan my travel accordingly

5 10 2011
Rajesh Kothari

Tari Krupa ma apram par che je ne je joiye che te ma tu apej che tari jay jay thay che bolo jayma VARDAYINI

10 10 2011
Jayesh Trivedi, Rupal

Dear Jignesh,

pls upload latest photos and videos of the Palli. —-Jayesh Trivedi.

16 04 2012
Rajan patel

jay vadayini mataji..

7 09 2012
Dharmendrasinh

jay vardayani ma

7 09 2012
Dharmendrasinh

thank you …plz pls upload latest photos and videos n

26 10 2012
9426769004

palli na video muko…………….

2 10 2013
VASANT PATEL

vasant patel
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં નવરાત્રિની નોમની રાત્રે પલ્લી મહોત્સવની ઉજવણી થાય છે. પલ્લી ઘીનો ઉત્સવ છે, ભાવિકોની પરિપૂર્ણ થયેલી માનતાઓનો ઉત્સવ છે. જેમાં મા વરદાયિની પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સમાયેલી છે.

પલ્લીના દિવસે માત્ર ગુજરાત જ નહીં, પરપ્રાંતો અને પરદેશમાંથી ભકતોનો પ્રવાહ ઊમટી પડે છે. રૂપાલ તરફના માર્ગો ભક્તિથી ઊભરાય છે. સુખ-સમૃદ્ધિ માટે માતાની માનતા રાખનારા હજારો ભકતો માનતાનું ઘી લઇને આવે છે. મા વડેચીના પલ્લીના રથ ઉપર પોતાની મનવાંછિત મનોકામના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા પડાપડી કરતા હોય છે. યાંત્રિક યુગમાં મા વરદાયિનીનો મહિમા અપરંપાર છે. હજારો મણ શુદ્ધ ઘીની પલ્લીના રથ ઉપર રેલમછેલમ થાય છે અને રથ પસાર થઇ ગયા પછી રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ આ યુગની હકીકત છે.

વરદાયિનીનો વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. રાક્ષસોનો સંહાર કરવા શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ત્રેતાયુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. ત્યાર બાદ દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું.

એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માના સ્થાનકે પાછા ફર્યા હતા અને એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો, પરંતુ કળિયુગના આગમને સોનાની પલ્લીની જગ્યાએ ખીજડાના ઝાડ પુષ્કળ હોવાને કારણે અને માને પ્રિય હોવાને કારણે ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રિવાજ ચાલુ થયો અને જે પરંપરાગત રીતે આજ દિન સુધી ચાલતો આવ્યો છે.

માની પલ્લી એટલે માનો રથ જેની ઉપર પાંડવોની પ્રતીક સમી પાંચ જયોત ઝળહળે છે અને તે રથમાં મા સ્વયં બિરાજમાન હોય છે. માતાજીની પલ્લી રથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકો સેવા આપે છે અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે.

માની પલ્લી તૈયાર થયા બાદ તેનું પૂજન અર્ચન કરીને મઘ્યરાત્રિએ ગામના લોકો પલ્લીરથનું પ્રયાણ કરાવે છે. વાજતે-ગાજતે પલ્લી ગામનાં ૨૭ ચોક-ચોકારી પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયે હૈયું દળાય તેટલી ઠેર-ઠેર જનમેદની પલ્લીરથનાં દર્શન કરે છે. પલ્લીની રક્ષા કરતા ગામના રજપૂતો ખુલ્લી તલવારો સાથે પલ્લીની સન્મુખ પાછા પગે રખેવાળી કરે છે. પલ્લીયાત્રા અમદાવાદની રથયાત્રાની અચૂક યાદ અપાવે છે.

પલ્લી વજનદાર હોવા છતાં પણ ગ્રામજનોના હાકોટે અને ઊચાનીચા ખાડા-ટેકરાવાળા રસ્તા પરથી હડુ…ડુ…ડુ… કરતી સડસડાટ ચાલે છે. બહારગામથી આવેલાં અને શહેરીજનો તો આ દ્દશ્ય જોઇને મોંમાં આંગળી નાખી જાય છે. ચકલે ચકલે ઘીના દેગડા, દેગડીઓ, પીપ અને ટ્રેકટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે અને આમ હજારો મણ ઘીનો અભિષેક પલ્લીરથ ઉપર કરવામાં આવે છે.

પલ્લીના પાંચ કુંડામાં શ્રદ્ધાના પ્રતીકરૂપે ઘી હોમાતું હોય. ભાવિકો રીતસર જાણે ઘીથી સ્નાન કરતાં હોય અને ગામની શેરીઓ, રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો આ ઉત્સવમાં જોવા મળે છે. ત્યારે વાતાવરણમાં દિવ્યતાનો અવર્ણનીય સંગમ રચાય છે. પલ્લીરથ ઉપર અભિષેક થયેલું ઘી માત્ર ગામના વાલ્મીકિ ભાઇઓને જ લેવાનો અધિકાર છે. તેઓ પ્રસાદીરૂપે મેળવેલું આ ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ-કબીલામાં વહેંચે છે.

માના રથ ઉપર અસંખ્ય ફૂલો અને શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે. ગામનાં નર-નારીઓ ચોખા, કંકુ અને શ્રીફળથી માને વધાવે છે. ત્યારે ગામના યુવકો પલ્લીરથ ઉપર ઘીની ધારાવાડ કરે છે. નાનાં બાળકોને પલ્લીરથની પ્રદિક્ષણા કરાવવામાં આવે છે અને બાધાવાળાં બાળકોની લટ કાપવામાં આવે છે અને આમ કરતાં માની પલ્લી નિજ મંદિરની નજદીક આવે છે ત્યારે ભક્તો માનો જયજયકાર કરે છે.

પલ્લીરથ મંદિરમાં પ્રવેશતાં જ માની મૂર્તિ ખૂબ જ સુંદર ભાવવિભોર તથા રૂપ બદલાયેલ દેખાય છે. માનું મુખ આનંદી અને હમણાં જ જાણે હસીને બોલી ઊઠશે તેવું મનોહર દેખાય છે. ભક્તો માનાં દર્શન કરી પાવન થાય છે અને મેળાનો અનહદ આનંદ લૂંટે છે. પલ્લી માની સન્મુખ મંદિરમાં પધરાવવામાં આવે છે. જયાં આરતી થાય છે, ગરબા ગવાય છે અને ભકતો પ્રસાદ લઇને વિખૂટા પડે છે. આમ પલ્લીમેળામાં ભાગ લઇ માનાં દર્શન કરવા તે એક અદભૂત લહાવો લેવા બરાબર છે.
VASANT PATEL

10 10 2013
vasant patel | વરદાયિની માતા.રૂપાલ VARDAYINI MATA RUPAL

[…] Submitted on 2013/10/02 at 12:57 pm […]

26 02 2016
swetang patel

Jay maa vadechi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s
%d bloggers like this: